મિત્રો જૂથ સંસાધન કેન્દ્ર:ઝઝામ રચીત વેબસાઇટ તથા બ્લોગમાં આપનું સ્વાગત છે.
મિત્રો આ વેબ સાઇટ બનાવવાની પ્રેરણા પાટણ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી પ્રફુલ જલુ સાહેબે આપી હતી.એ ઉપરાંત સાંતલપુર તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડી. શ્રી રણછોડજી જાડેજા તથા પાટણના બી.આર.સી.કો.ઓર્ડી શ્રી દિલિપભાઇ નાયી સાહેબે પણ ઉમદા સાથ તથા હુંફ આપી છે.
આ સાઇટમાં જૂથ સંસાધન કેન્દ્ર ઝઝામ,તા:સાંતલપુર,જિ:પાટણમાં સમાવિષ્ટ થતી તમામ શાળાઓમાં કરવામાં આવતી પ્રવુતિઓ તથા તમામ વહીવટી પત્રકો,પરીપત્ર મુકવામાં આવશે.
આશા રાખુ કે વેબસાઇટની મુલાકાત લેનાર મિત્રોને ઉપયોગી થશે તેવી માહિતી મૂકાશે.
લિ.
આપ સૌનો
મૌલિક પટેલ
સી.આર.સી. કો.ઓર્ડી.:ઝઝામ
તા:સાંતલપુર,જિ:પાટણ